Thursday, April 2, 2015

GREAT RAJPUTANA

Rajputana

WORLD OF RAJPUTANA

WELCOME TO ANGEL MARKETING

Rajput



WORLD OF RAJPUTANA




JAY MATAJI ALL MY FRIENDS MY NAME IS PUSHPRAJSINH JAGATSINH ZALA FROM KANTHARIYA (LIMBADI) AT PRESENT KALOL (GANDHINAGAR,





The Rajput race is the noblest and proudest in India, they are of highest antiquity and purest descent, they have a military autocracy of a feudal type, and “brave and chivalrous, keenly sensitive to an affront, and especially jealous of the honor of their women”.

Let us take the Rajput character from the royal historians themselves, from Akbar, Jahangir, Aurangzeb. The most brilliant conquests of these monarchs were by the Rajputs only.


The devotion of the Rajput is still paid to his arms, as to his horse. He swears ‘by the steel,’ and prostrates himself before his defensive buckler, his lance, his sword, or his dagger.





રાજપુત તરીકે આટલું કરીએ.

(૧) પરસ્પર મળીએ ત્યારે તથા છુટા પડીએ ત્યારે નમસ્કાર કરી એક બીજાને "જય માતાજી" કહીએ. રાત્રે સુતી વખતે કે સવારે ઉઠતી વખતે પણ "જય માતાજી" કહેવાનો આગ્રહ રાખીએ.
(૨) નૂતન વર્ષના દિવસે તથા નવરાત્રીમાં કુળદેવીની પૂજા-અર્ચના અને આરાધના કરવાનું રાખીએ.
(૩) આપણા આરાઘ્ય્દેવ ભગવાન શંકરના દરરોજ એક વખત અવશ્ય- દર્શન કરીએ.
(૪) રાજપૂત સંસ્કૃ્તિ અને ખુમારી જળવાઈ રહે એટલે નામની પાછળ "સિંહ" કે "કુંવરબા" કે"બા" લખવાનું રાખીએ.
(પ) લગ્ન કે શુભ પ્રસંગોએ કુટુંબના તમામ નાના-મોટા પુરૂષ સભ્યો સાફો-ફેંટો બાંધવાનું અવશ્ય રાખીએ.
(૬) સમાજના જાહેર કાર્યક્રમોમાં આપણી સંસ્કૃતિ,કુળનું ગૌરવ અને કુટુંબની ખાનદાની દીપી ઉઠે તેવું વર્તન, વાણી, વ્યવહાર અને પોષાક રાખીએ.
(૭) વ્યાસન, દેવુ, વેરઝેર, ખોટાખર્ચા અને દહેજના દુષણથી આપણી જાતને અને કુટુંબને દૂર રાખીએ.
(૮) વડીલોની આમન્યા રાખીએ અને તેમની આજ્ઞાનું પાલન કરીએ.
(૯) આપણા કુટુંબનો ઈતિહાસ, ગૌરવપૂર્ણ કથાઓ અને વંશાવલી અવશ્ય. આપણા સંતાનોને સંભળાવીએ.
(૧૦) સમાજના પ્રત્યેક કાર્યક્રમમાં સહકુટુંબ હાજરીઆપીએ અને સમાજને યથાશકિત મદદરૂપ થઈએ.
(૧૧) શિક્ષણ અને સંસ્કારને જ સાચુ આભુષણ ગણીએ.
(૧૨) આજુબાજુ રહેતાં, ઓફિસમાં, વ્યવસાયમાં, આપત્તિના સમયમાં કે અજાણ્યાં જ્ઞાતિબંધુઓને મદદરૂપ થઈએ.
(૧૩) "બીજ શુઘ્ધં તો વૃક્ષ શુઘ્ધ અને ફળ શુઘ્ધ" એ કુદરતી ક્રમને જાળવવા પોતાના સમાજમાં જ દિકરા-દિકરીઓના સામાજીક સંબંધો કરીએ-કરાવીએ.
(૧૪) પરસ્પીર ખટરાગ અને ઈર્ષાભાવથી દૂર રહીએ.
(૧૫) સમાજના આભુષણો જેવા કે વફાદારી, નૈતિકતા, ફરજ પ્રિયતા,સત્યજ પ્રિયતા, નિડરતા વગેરેનું જતન કરીએ.
(૧૬) દિકરા-દિકરીઓને વારસામાં શિક્ષણ અને સંસ્કાવર આપીએ, સંપત્તિએ ગૌણ બાબત છે.
(૧૭) સામાજીક સંગઠનને મજબૂત બનાવીએ અને પક્ષાપક્ષીથી દુર રહીએ, વ્યકિતગત મતભેદો સામાજીક સ્તરે ન લાવીએ.
(૧૮) રાજપૂત હોવાનું ગૌરવ અનુભવીએ, અને આપણા ઉચ્ચ વર્તન દ્વારા અન્યે જ્ઞાતિઓને પણ તેનો અહેસાસ કરાવીએ.
(૧૯) સમાજ આપણો છે, આપણા માટે છે, આપણા થકી છે એમ સમજી સમાજની કોઈપણ પ્રકારની જવાબદારી ઉઠાવવા તત્પર રહીએ. તેમજ સોંપેલ ફરજ પ્રત્યેસ કટીબઘ્ધ રહીએ.
(૨૦) સમાજની યુવા પ્રતિભાઓને પીછાણી તેને પ્રોત્સાહિત કરીએ. યુવાશકિતનો સમાજ વિકાસમાં મહત્તમ ઉપયોગ કરીએ.
(૨૧) સાત દિવસના ૧૬૮ કલાકમાંથી એક કલાકનો સમય સમાજને સમર્પિત કરીએ.
(ર૨) સમાજના આજીવન સભ્ય બનીએ અને બનાવીએ.!!
જય માતાજી



Bappa rawal 

Prithivi Raj Chauhan 

Rana Hamir 

Rana Sanga 

Maharana Pratap

Jaswant Singh 

Amar singh Rathore 






Thank you :-   

http://www.indianrajputs.com/history/



No comments:

Post a Comment